રશ્મિકા મંદાના તેલુગુ, તમિલ સહિત હિંદી ફિલ્મોની શાનદાર અભિનેત્રી છે
ફિલ્મોમાં રશ્મિકાના શાનદાર અભિનય સિવાય ફેન્સ ડીવાની ખૂબસૂરતી પર પણ ફિદા છે
અભિનેત્રી આ બ્લેક કલરની નેટિડ ડીપનેક બ્લાઉઝમાં ઘણી આકર્ષક જોવા મળી રહી છે
આ બ્લેક કલરના કટ આઉટ હાઈ સ્લિટ ગાઉનમાં ડીવા ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે
રશ્મિકા આ બ્લેક કલરના નેટિડ શોર્ટ ડ્રેસમાં કહેર વર્તાવી રહી છે
આ ગોલ્ડન બ્લેક સ્લિક સાડી બેકલેસ બ્લાઉઝમાં અભિનેત્રી ગોર્જિયસ જોવા મળી રહી છે