બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી દિશા પટણી પોતાના ફેશનેબલ લુક્સને લઈને ચર્ચામાં રહે છે
દિશાએ વ્હાઈટ કલરના લહેંગાની સાથે ફુલ સ્લીવ્સ બ્લાઉઝ પેયર કરેલ છે
ગ્રીન કલરની સાડીની સાથે અભિનેત્રીએ સ્ટ્રે્પી બ્લાઉઝ પેયર કરેલ છે
દિશાએ રેડ કલરના લહેંગાની સાથે વી નેક બ્લાઉઝ પેયર કરેલ છે
વન સાઈડ શોલ્ડર બ્લાઉઝને લહેંગાની સાથે પણ પેયર કરી શકાય છે
શિમરી બ્લાઉઝ પ્લેન સાડી સાથે ઘણો જ યૂનિક અને હટકે લુક આપે છે