Mango Rabdi: ફક્ત ત્રણ સામગ્રીમાંથી બનાવો કેરીની પરફેક્ટ રબડી, નોંધી લો બનાવવાની


By Vanraj Dabhi21, Apr 2025 03:12 PMgujaratijagran.com

કેરીની રબડી

ઉનાળામાં દરેક લોકોને કેરી ખાવી પસંદ હોય છે, તમે કેરીમાંથી પરફેક્ટ રબડી ઘરે બનાવી શકો છો

સામગ્રી

કેરી, દૂધ, ખાંડ, એલચી પાવડર, પિસ્તાના ટુકડા, કાજુના ટુકડા.

સ્ટેપ-1

કેરી રબડી બનાવવા માટે સૌ પ્રથમ કેરીને ધોઈને તેના નાના ટુકડા કરી લો.

સ્ટેપ-2

હવે કાજુ અને પિસ્તાને બારીક પીસી લો અને એક કડાઈમાં દૂધ ગરમ કરીને તેને ઘટ્ટ બનાવો.

સ્ટેપ-3

હવે તે જ દૂધમાં સ્વાદ મુજબ ખાંડ અને એલચી પાવડર ઉમેરો અને મિક્સ કરો.

સ્ટેપ-4

હવે દૂધમાં કેરીના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરો.

સર્વ કરો

હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢો અને ઉપર સમારેલા કાજુ અને પિસ્તા ઉમેરીને ગાર્નિશ કરો.

અક્ષય તૃતીયા પર શું ખરીદી કરશો?