ભાજીપાઉં : ટેસ્ટી ભાજીપાઉં આ રીતે ઘરે બનાવો


By Vanraj Dabhi14, Dec 2023 12:59 PMgujaratijagran.com

પાવભાજીની સામગ્રી

2 ચમચી તેલ, 1 ચમચી મરચું પાવડર, 3 ચમચી પાવ ભાજી મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 કપ ટામેટાની પ્યુરી, 1 ક્યુબ બટર, 1 પૂળીયુ લીલા ધાણા.

સ્ટેપ- 1

એક પેનમાં તેલ અને માખણના ટુકડા સાથે ડુંગળી નાખો અને ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો અને તેમાં આદુ લસણની પેસ્ટ નાખીને સારી રીતે વઘાર કરી લો.

સ્ટેપ- 2

પ્રેશર કૂકરમાં કોબીજ, લીલા વટાણા, ગાજર અને સમારેલા બટેટા નાખીને 1 કપ પાણી ઉમેરી પકાવા માટે ગેસ પર રાખો.

સ્ટેપ- 3

હવે ઝીણું સમારેલ બીટ, મીઠું, લાલ મરચું પાવડર અને પાવભાજી મસાલો અને મેશ ઉમેરો.

સ્ટેપ- 4

હવે તેમાં ટામેટાની પ્યુરી નાખીને મિક્સ કરો અને તેમાં માખણ નાખ્યા પછી તેમાં કોથમીર નાખીને ભાજીને પાકવા દો.

સ્ટેપ- 5

થોડી વાર સુધી પકાવો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો તેમાં લીંબુનો રસ અને કોથમીર ગાર્નિશ કરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ- 6

પાવને વચ્ચેથી આડા કાપીને એક નોન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં 1 ચમચી બટર ઉમેરો.

સર્વ કરો

હવે પાવને પેનમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો અને ગરમા-ગરમ પાવભાજીને લીંબુના કટકા, ડુંગળી, લીલા મરચા અને ખીચડી સાથે સર્વ કરો કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બર્થ ડે કેક ઘરે કેવી રીતે બનાવી શકાય? નોંધી લો સરળ રેસીપી