દાલ મખની : આ રીતે ઘરે જ ટ્રાય કરો દાલ મખની રેસીપી


By Vanraj Dabhi20, Dec 2023 01:40 PMgujaratijagran.com

દાળ મખની રેસીપી

પંજાબી ફૂડમાં દાલ મખની ખૂબ જ લોકપ્રિય છે. દાળ મખનીનો સ્વાદ એવો છે કે તેનું નામ સાંભળીને તમે તેને ના કહી શકો. દાળ મખની શાકાહારી લોકોમાં પ્રિય છે. દાલ મખની ઘણીવાર પાર્ટીના મેનુનો એક ભાગ હોય છે.

સામગ્રી

2 કપ આખી અડદની દાળ, 8 કપ પાણી, 2 ચમચી મીઠું, 1 ચમચી આદુ, 2 ચમચી માખણ, 1 ચમચી તેલ, 2 ચમચી શાહી જીરા, 1 ચમચી કસ્તુરી મેથી, 2 કપ ટામેટાની પ્યુરી,1 ચમચી લાલ મરચું પાવડર,1 ચમચી ખાંડ, 1 ½ કપ ક્રીમ, લીલા મરચાં ઊભા સમારેલા.

સ્ટેપ- 1

દાળમાં પાણી, એક ચમચી મીઠું અને આદુ નાખીને તે નરમ થાય ત્યાં સુધી ઉકળવા માટે રાખો.

સ્ટેપ- 2

એક પેનમાં માખણ ગરમ કરો અને તેમાં શાહી જીરા, કસ્તુરી મેથી, ટામેટાની પ્યુરી, બાકીનું મીઠું, મરચું અને ખાંડ ઉમેરો અને તેલ છૂટું ન પડે ત્યાં સુધી ધીમી આંચ પર તળો.

You may also like

શિયાળામાં દાઢે વળગશે મેથી પનીરના ગરમા ગરમ પરાઠા, જાણો સરળ રેસિપી

Vaghareli Khichdi Recipe: વધારેલી ખીચડીની સરળ રેસિપી જાણો, ખાવાની મજા પડી જશે

સ્ટેપ- 4

જો જરૂરી હોય તો તમે થોડું પાણી ઉમેરી શકો છો. ઢાંક્યા વગર ધીમી આંચ પર રાખો.

સર્વ કરો

હવે ઉપર ક્રીમ ઉમેરો અને લીલા મરચાંથી ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ક્રિસ્પી મસાલા ઢોસા બનાવવાની રેસીપી