લોટને ગૂંથવાના સમયે તેમાં થોડુ તેલ અથવા ઘી નાંખો. થોડા પ્રમાણમાં પાણી નાંખીને તેને મુલાયમ બનાવો.
લોટને થોડા સમય માટે રાખી મુકો. ત્યારબાદ જ તેમાંથી રોટલી તૈયાર કરો
ત્યારબાદ હાથ વડે રોટલીને વણવાનું શરૂ કરો. ગોળ અને નાની રોટલી બનાવી લો.
ત્યારબાદ તવા પર રોટલી ધીમા આંચથી સેકો અને તૈયાર કરો. તેનાથી રોટલી ફુલાશે અને મુલાયમ થાય છે.