વણેલા ગાઠિયા બનાવવાની રીત


By Vanraj Dabhi16, Feb 2024 02:44 PMgujaratijagran.com

સામગ્રી

ચણાનો લોટ,અજમો,મીઠું,તેલ,બંકિંગ સોડા,પાણી,તેલ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ,અજમો,મીઠું,તેલ,બંકિંગ સોડા ઉમેરીને મિક્સ કરી લો

સ્ટેપ- 2

હવે તેમાં થોડું પાણી ઉમેરીને લોટ બાંધી અને 30 મિનિટ માટે સેટ થવા દો.

સ્ટેપ- 3

હવે હાથમાં તેલ ગ્રીસ કરી લોટને મસળીને પાટલા પર લોટનો બોલ લઈને હથેળી વડે પ્રેસ કરીને ગાઠિયાને વણી લો.

સ્ટેપ- 4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ગાઠિયા તળી લો.

સર્વ કરો

તૈયાર છે વણેલા ગાઠિયા તમે મરચા અને સંભારા સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પંજાબી સ્ટાઈલમાં મેથીની કઢી બનાવવાની રેસીપી એકવાર જરૂર ટ્રાય કરો