સેવ બટાટા પુરી ઘરે કેવી રીતે બનાવવી, જાણો રેસીપી


By Vanraj Dabhi25, Feb 2024 10:08 AMgujaratijagran.com

સેવ બટાટા પુરી

દરેકને સેવ પુરી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે આ નાસ્તાને ખાટા મીઠા પાણી અથવા લસ્સી સાથે માણી શકો છો.

સેવ બટાટા પુરીની રેસીપી

આજે અમે તમને મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી સેવ બટાટા પુરીની રેસિપી વિશે જણાવીશું, ચાલો જાણીએ.

શાકભાજી ધોઈ લો

શાકભાજીને ધોઈ અને પછી તેને હૂંફાળા પાણીમાં એક ચપટી મીઠું પલાળી દો. પછી પ્રેશર કૂકરમાં બટાકાને બાફી લો.

જીરું પાવડર ઉમેરો

બાફેલા બટાકાની છાલ ઉતારી તેમાં થોડું મીઠું,લાલ મરચું પાવડર અને જીરું પાવડર નાખીને મેશ કરી લો.

થાળીમાં પુરિયા મૂકો

હવે એક પ્લેટમાં બધી પુરીઓને મૂકી પછી થોડા છૂંદેલા બટેટાને દરેક પુરીમાં નાખો.

જાડું સોલ્યુશન તૈયાર કરો

ત્યારબાદ દહીં સાથે મીઠું,મરી અને ખાંડનું જાડું સોલ્યુશન તૈયાર કરો.

આમલીની પેસ્ટ ઉમેરો

હવે એક બાઉલમાં ખાંડ,મીઠું મિક્સ અને આમલીની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી તેમાં થોડા બાફેલા ચણા, ડુંગળી,ટામેટા,લાલ મરચું પાવડર,ચિલી ફ્લેક્સ,જીરું પાવડર ઉમેરીને બીજું મિશ્રણ બનાવો.

સેવથી ગાર્નિશ કરો

હવે પુરીઓને પ્લેટમાં મૂકો અને તેમાં આમલીનું અને દહીંનું મિશ્રણ ઉમેરીને પુરીઓ પર બારીક સમારેલી કોથમીર અને સેવથી ગાર્નિશ કરો.

વાંચતા રહો

રેસીપી અને જીવનશૈલી સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ 10 પ્રકારના રસગુલ્લા જોઈને તમારા મોંમાં ચોક્કસ પાણી આવી જશે