સફેદ અને મુલાયમ રસગુલ્લા કોને ન ભાવે, તેનું એક ટુકડો ખાતા મોઢામાં મીઠાશનું મોજું ફરી વળે છે. રસગુલ્લાને ભારતમાં ઉજવાતા ઘણા તહેવારો તેમજ ઘરનાં કાઈ શુભ પ્રસંગે ખૂબ ખાવામાં આવે છે. તો ચાલો જાણીએ રસગુલ્લાના 10 પ્રકાર જે અલગ અલગ ફ્લેવર્સથી ભરપૂર છે.
સોફ્ટ અને સ્પોન્જી આ રસગુલ્લા સૌથી વધુ ખાવામાં આવતો રસગુલ્લાનો પ્રકાર છે. ચાસણીમા ડુબેલા આ રસગુલ્લાને ખાવાની ખૂબ મજા આવે છે.
કેસરના પાણીમાં ડૂબેલા આ રસગુલ્લા પણ અંત્યંત સ્વાદીષ્ટ લાગે છે, આમાં કેસરનો ફેલ્વેર તેને યુનીક બનાવે છે.
સોજી અને કોટેજ ચીઝતી બનાવવામાં આવતા આ રસગુલ્લા પણ મજેદાર છે. આ સફેદ મુલાયમ રસગુલ્લા ને સુગર સીરપમાં ડુબોડીને એન્જોય કરી શકો છો.
નોલન ગર રસગુલ્લા વેસ્ટ બેંગાલમાં ઘણા પોપ્યુલર છે. આને ખજુર, ગોળ, વિનેગર, દુઘ અને બરફના ઉપયોગથી બનાવવામાં આવે છે.
કોકોના એડીશન કરીને આ ચોકલેટ રસગુલ્લા પણ એક નવી વેરાયેટી છે.
કોકોનટ રસગુલ્લા દુધ, ખાંડ અને નારીયેળને છીણીને બનાવવામાં આવે છે. આ એક સમર ફ્રેન્ડલી સ્વીટ ડીશ છે.
બટરસ્કોચ રસગુલ્લામાં બટરસ્કોચના ફ્લેવરનો ટ્વીસ્ટ જોવા મળે છે. આમાં ચેન્ના અને બટરસ્કોચ પાવડર ઉમેરીને બનાવવામાં આવે છે
આ રસગુલ્લા ગુલાબી રંગના, જે રોઝ વોટર સાથે આવે છે. આમાં સુકા ગુલાબના પાંદડા પણ એડ કરવામાં આવે છે જેની સુગંધ પણ સરસ આવે છે.
આ ઓરેન્જડ ફ્લેવર્ડ રસગુલ્લા નારંગી ફ્લેવરથી ભરપૂર હોય છે જેને બંગાળીમાં કોમોલા ભોગ કહેવામાં આવે છે.