બુંદીનું રાયતું બનાવવાની રીત


By Vanraj Dabhi17, Feb 2024 09:43 AMgujaratijagran.com

સામગ્રી

બૂંદી,દહી,ખાંડનો પાવડર,બરફના ટુકડા,કોથમીર અને ફુદીનાના પાન,ધાણાજીરું પાવડર,લાલ મરચું પાવડર,કાળા મરી પાવડર,સ્વાદ પ્રમાણે મીઠું,દાડમના દાણા,પાણી.

સ્ટેપ- 1

એક બાફલમાં બૂંદી નાખી તેમાં પાણી ઉમેરીને પલાળીને પાણી કાઢી તેમાં દહીં ઉમેરો.

સ્ટેપ- 2

હવે તેમાં બરફના ટુકડા,કોથમરી-ફૂદીના અને ધાણાજીરું પાવડર ઉમેરો.

સ્ટેપ- 3

હવે તેમા લાલ મરચું પાવડર,કાળા મરી પાવડર, મીઠું,દાડમના દાણા ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે બૂંધીનું રાયતું તમે વેજ બિરયાની સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મેથી-પાલકના ઢોકળાની અદ્ભુત રેસિપી