રાજકોટના પ્રખ્યાત રસિકભાઈ ચેવડાવાળાનો પૌંવા ચેવડો આ રીતે ઘરે બનાવો


By Vanraj Dabhi31, Dec 2023 03:06 PMgujaratijagran.com

રસિકભાઈનો પૌંવાનો ચેવડો રેસીપી

રાજકોટમાં રસિકભાઈનો ક્રિસ્પી અને ટેસ્ટી ચેવડો ખૂબ પ્રખ્યાત છે, લોકો તેને નાસ્તા તરીકે ખૂબ જ પસંદ કરે છે તેથી તમારે જો આ ચેવડાને ઘરે બનાવવો હોય તો અમે અહીં સરળ રેસીપી જણાવીશું.

સામગ્રી

1 કિલો પૌંવા, 100 ગ્રામ ચણાની દાળ, મગફળીના ફળા, મરચું પાવડર, ધાણાજીરું પાવડર, હળદર, મીઠું, ખાંડ, તેલ વગેરે.

સ્ટેપ- 1

સૌ પ્રથમ ચણાની દાળને આખી રાત પલાળી રાખો અને સવારે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરીને શીંગફાળા, ચણાની દાળ તળી એક વાસણમાં કાઢી લો.

સ્ટેપ- 2

હવે તે જ રીતે પૌંવાને તળીને એક વાસણમાં કાઢી લો.

You may also like

Bhajiya Recipe: શિયાળામાં બનાવો કાઢિયાવાડી ભજીયા, જાણો સરળ રેસીપી

Recipe: સવારના નાસ્તા માટે એકદમ પરફેક્ટ છે આ ઉપમા રેસિપી, મિનિટોમાં આવી રીતે કરો

સ્ટેપ- 4

હવે તેમાં તમામ મસાલા અને ઈચ્છા મુજબ ડ્રાયફૂટ્સ ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે તમારો ક્રિસ્પી પૌંવાનો ચેવડો, તમે તેનો આનંદ માણો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રાજકોટનો ફેમસ ઘુટો : 30 થી પણ વધુ શાકભાજીથી બનેલો આ ઘુટો તમે ટ્રાય કર્યો કે નહીં!