Collagen Powder: ઘરે કોલેજન પાવડર કેવી રીતે બનાવવો? એક્સપર્ટે જણાવી એકદમ સરળ રીત


By Vanraj Dabhi27, Feb 2025 05:29 PMgujaratijagran.com

કોલેજન પાઉડર

કોલેજન એક પ્રકારનું પ્રોટીન છે. તે આપણી ત્વચા, વાળ અને હાડકાં માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

કોલેજનના પ્રકાર

કોલેજનના 16 પ્રકાર છે. પરંતુ પ્રકાર 1, 2 અને 3 કોલેજન શરીર માટે વધુ મહત્વપૂર્ણ છે.

ઘરે બનાવો

કોલેજન પાવડર ઘરે પણ બનાવી શકો છો. ચાલો જાણીએ ડાયેટિશિયન વીણા વી પાસેથી.

નિષ્ણાત અભિપ્રાય

ડાયેટિશિયનના મતે, શાકાહારીઓને કોલેજન પાવડર બનાવવા માટે સ્વાદ વગરના જિલેટીન અને અગર-અગર પાવડર, અખરોટ અને ચિયા બીજની જરૂર પડશે.

મિક્સ કરો

આ બધી વસ્તુઓમાં લીંબુ અથવા નારંગીનો પાવડર મિક્સ કરો અને તેને સારી રીતે મિક્સ કરીને પાવડર બનાવો.

કેટલું ખાવું જોઈએ?

આ પાવડર દરરોજ 15 ગ્રામ સ્મૂધી સાથે લઈ શકાય છે. આ શરીરમાં કોલેજન વધારશે.

નોન-વેજમાં વધુ

જોકે ડાયેટિશિયનો એ વાત પર પણ ભાર મૂકે છે કે માંસાહારી ખોરાકમાં કોલેજનનું પ્રમાણ વધુ હોય છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વાલોળના આ ફાયદા જાણીને તમે પણ ખાવાનું શરૂ કરી દેશો