પરફેક્ટ રસમલાઈ બનાવવાની રેસીપી


By Vanraj Dabhi19, Aug 2024 12:19 PMgujaratijagran.com

રસમલાઈ

રસમલાઈ એ એક બંગાળની લોકપ્રિય મિઠાઈ છે, જે મુલાયમ અને સ્પંજી પનીરની ટિક્કી કેસરના સ્વાદવાળા મલાઈદાર દૂધની રબડીમાં હોય છે.

સામગ્રી

મિલ્ક પાવડર,તેલ,બેકિંગ પાવડર,દૂધ,ખાંડ,લીલી ઈલાયચી,સમારેલા પિસ્તા,વેનીલા એસેન્સ,સુકા ગુલાબની પાંખડીઓ.

સ્ટેપ-1

એક કડાઈમાં દૂધ અને એક ચમચી તેલ નાખીને ફુલ ગરમ કરો અને દૂધ ફાટે પછી તેને નીચે ઉતારી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં આ સુતરાઉ કાપડ રાખીને તેમાં ફાટેલ દૂધ નાખીને પાણી નીતારી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં દૂધ ગરમ કરો અને તેમાં,લીલી એલચી પાઉડર,કેસર નાખીને બરાબર ઉકાળીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક બાઉલમાં તૈયાર કરેલ મલાઈ અને થોડો કોર્નફ્લોર મિક્સ કરીને બોલ બનાવી લો.

સ્ટેપ-5

હવે એક પેનમાં પાણી ગરમ કરીને તેમાં બાફી લો અને તૈયાર કરેલ કેસર વાળા દૂધમાં ગુલાબની પાંદળીઓ અને પિસ્તા ગાર્નિશ કરીને મલાઈના બોલ પર નાકીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શક્કરીયાનું શાક બનાવવાની રેસીપી