હોમ મેઈડ મગના પોપકોર્ન બનાવવાની રીત


By Vanraj Dabhi29, Jan 2024 03:32 PMgujaratijagran.com

મગના પોપકોર્ન રેસીપી

જો કે બધા લોકોએ મકાઈના પોપકોર્ન ખાધા હશે પરંતુ શું તમે ક્યારેય મગના પોપકોર્ન ટ્રાય કર્યા છે, તો આજે અમે તમને મગના પોપકોર્ન બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

મગ,તેલ,હળદર,મીઠું.

સ્ટેપ- 1

સૌ પ્રથમ ગેસ પર એક કૂકરમાં મગ નાખીને ગરમ કરો.

સ્ટેપ- 2

હવે તેમાં એક ચમચો તેલ ઉમેરીને ગરમ કરો.

સ્ટેપ- 3

હવે તેમાં મીઠું ઉમેરો અને ચમચાની મદદથી મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને થોડીવાર હલાવો અને 2 મિનિટ ગેસ પર ગરમ કરીને ધાણી ફોડી લો.

સર્વ કરો

તૈયાર છે આપણા મગના પોપકોર્ન, તમે તેનો આનંદ માણી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આથેલા મરચાની રેસીપી : લાલ મરચાનું અથાણું કેવી રીતે બનાવવું?