જ્યારે બટાકા અને પુરી લગભગ બધાને પસંદ હોય છે. સાથે તમે અજમા અને પનીરથી બનેલી અનેક પ્રકારની પુરી ખાધી હશે, પરંતુ જો તમારે નવી ડીશ ટ્રાય કરવી હોય તો અમે તમારી માટે લઈ આવ્યા છે મગની દાળની પૂરી. આ ખાઈને તમે તમારા ટેસ્ટમાં થોડો ચેન્જ લાવી શકો છો
સમારેલી મગની દાળ, 2 વાટકી લોટ, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું સ્વાદ મુજબ, 2 તાજા મરચા તેલ, મેથીના દાણા
સૌપ્રથમ મગની દાળને મિક્સરમાં પીસી લો અને તેમાં સ્વાદ મુજબ મીઠું, અજમો અને મરચું ઉમેરો.
હવે આ બધાને સારી રીતે મિક્સ કરીને લોટ બાંધી લો.
તળ્યા પછી, તમે તેને બટાકાના શાક, ચણા અથવા ચટણી સાથે ખાઈ શકો છો.