મૂળો,મૂળાના પાન,લીલા મરચા,ટામેટા,કોથમીર,લસણની કળી,આદુ,લીંબુ,સ્વાદ પ્રમાણે મીઠું,હીંગ,કાળું મીઠું,બરફના ટુકડા, પાણી.
સૌ પ્રથમ મૂળાની છાલ ઉતારી ટુકડા કરો.
હવે મૂળાના પાન તોળી સમારી લો અને ટમેટા સમારી લો.
હવે એક મિક્સર જારમાં તમામ સામગ્રી નાખો.
હવે તેમાં થોડું પાણી ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.
તૈયાર છે મૂળાની ચટણી તમે પરાઠા સાથે સર્વ કરી શકો છો.
રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.