Aloo Paratha Recipe: આલુ પરાઠા બનાવવાની યુનિક રેસીપી અત્યારે જ નોંધી લો


By Vanraj Dabhi18, Aug 2024 10:57 AMgujaratijagran.com

આલુ પરાઠા

આલુ પરાઠા દરેક લોકોને પસંદ હોય છે પરંતુ તે ઘરે પરફેક્ટ બનતા નથી ચાલો જાણીએ તેની સરળ રેસીપી.

સામગ્રી

બાફેલા બટાકા, ગાજર, કેપ્સીકમ, કોબીજ, ધાણાજીરું, આદુ-મરચાની પેસ્ટ, મીઠું, કોથમીર, આમચૂરણ, ચિલી ફ્લેક્સ, પનીર, ઘઉંનો લોટ, અજમો, તેલ, ઘી.

સ્ટેપ-1

સૌ પ્રથમ બટાકા બાફીને મેશ કરો અને તેમાં મીઠું,મસાલો,કોથમરી,લીલું મરચું ઉમેરો અને મિક્સ કરો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં લોટ પાણી,મીઠું ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-3

હવે લોટમાંથી લૂઆ બનાવીને રોટલી બનાવી તેની ઉપર તૈયાર કરેલી મસાલો ઉમેરો.

સ્ટેપ-4

હવે રોટલીને બંધ કરીને પરાઠા ફાટી નહીં તે રીતે ફરીથી વણીને એક તવો ગરમ કરી પરાઠા શેકી લો.

સર્વ કરો

તૈયાર છે આલુ પરાઠા, તમે ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dhokli Nu Shaak Recipe: કાઠીયાવાડી રજવાડી ઢોકળીનું શાક રેસીપી