દૂધીનો હલવો તો દરેક લોકોએ ટ્રાય કર્યો જ હશે પરંતુ મહાશિવરાત્રીના ઉપવાસ માટે આ હલવાને તમે ખાસ રીતે બનાવી શકો છો.
દુધી,ઘી,મલાઈ,એલચી પાવડર,ખાંડ જરૂર મુજબ,ડ્રાયફ્રૂટ્સ.
સૌ પ્રથમ દુધીની છાલ ઉતારીને ખામણી લો.
હવે એક પેનમા ઘી ગરમ કરીને તેમાં ડ્રાયફ્રૂટ્સને શેકી લો.
હવે તેમાં ખમણેલી દૂધી નાખીને સાંતળી લો.
હવે તેમાં ખાંડ અને દૂધ નાખીને સારી રીતે પકાવો.
હવે તેમાં મલાઈ નાખી મિક્સ કરીને પછી તેમાં ડ્રાયફ્રૂટ્સ નાખી મિક્સ કરો.
તૈયાર છે દૂધીનો હલવો તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.