શિવરાત્રી માટે એકદમ સ્ટાઈસ મહેંદી ડિઝાઇન


By Vanraj Dabhi04, Mar 2024 02:31 PMgujaratijagran.com

મહાશિવરાત્રી

ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નના દિવસને આપણે બધા મહાશિવરાત્રીના પર્વ તરિકે ખૂબ જ ઉત્સાહથી ઉજવીએ છીએ.

સ્ત્રીઓ સોળ શણગાર

આ દિવસે સ્ત્રીઓ સોળ શણગાર પહેરે છે અને પરિણીત મહિલાઓ સોલાહ શ્રૃંગાર ઉપરાંત હાથ પર મહેંદી લગાવે છે.જો તમે પણ ખાસ પ્રકારની મહેંદી ડિઝાઇન શોધી રહ્યા હોવ તો તમે શિવ-પાર્વતીની મહેંદી લગાવી શકો છો.

શિવલિંગ આકારની મહેંદી

તમે શિવલિંગનો આકાર,ભગવાન શિવનું ત્રિશૂળ,શિવનું નામ સ્ટાઇલિશ ફોન્ટમાં લખી શકો છો.આ ઉપરાંત તમે મહેંદીમાં કમળના ફૂલની વેલો અથવા ગુલાબના ફૂલની વેલ પણ બનાવી શકો છો.

શિવ-પાર્વતી અને ગણેશ મહેંદી

મહાશિવરાત્રીના દિવસે તમે હાથ પર માતા પાર્વતી,ભગવાન શિવ અને શ્રી ગણેશની આકૃતિઓ સાથે મહેંદી પણ લગાવી શકો છો.

શિવના મંત્ર સાથે મહેંદીની ડિઝાઇન

તમે મહાશિવરાત્રીના દિવસે મહામૃત્યુંજય જાપ અથવા ઓમ નમઃ શિવાય જેવા ભગવાન શિવના મંત્રો પર આધારિત મહેંદી ડિઝાઇન પણ કરી શકો છો.

શિવ મોટિફ મહેંદી ડિઝાઇન

ભગવાન શિવના અનેક અવતાર અને સ્વરૂપો છે. તમે મહેંદી દ્વારા તમારી હથેળી પર આમાંથી કોઈપણ ડિઝાઇન બનાવી કરી શકો છો.

મહાશિવરાત્રી પર આ રીતે બનાવો શિવલિંગની રંગોળી