ઘરે જ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલની લસ્સી, જાણી લો રેસિપી


By Smith Taral30, May 2024 04:03 PMgujaratijagran.com

સામગ્રી

જાડુ દહીં - 1 કપ, મલાઈ- અડધો કપ, કાજુ બદામ- 2 ચમચી, પાણી - અડધા કપ કરતાં થોડું વધારે, ખાંડ – સ્વાદ પ્રમાણે, એલચી પાવડર – એક ચપટી

સ્ટેપ 1

જો તમને જાડી લસ્સી પીવી ગમતી હોય તો તમે ઘરેજ જાડુ દહીં બનાવી શકો છો. આ દહીં બનાવવા માટે સ્કિમ્ડ મિલ્કનો ઉપયોગ કરો.

સ્ટેપ-3

હવે તેમા આ મિક્સરમાં ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ ઉમેરો અને ઉપર ક્રીમ ઉમેરો અને થોડી વાર માટે

રેફ્રિજરેટરમાં રાખો

હવે તૈયાર લસ્સીને 2-3 કલાક માટે રેફ્રિજરેટર કરી લો, આ સરળ રેસિપીને તમે ઘરેજ ટ્રાય કરી શકો છો

ખારી લસ્સી

ઘણા લોકોને મીઠી લસ્સી પસંદ નથી હોતી. આવા લોકો ખારી લસ્સી ટ્રાય કરી શકે છે. ખારી લસ્સી માટે ખાંડને બદલે મીઠું વાપરો

ખારી લસ્સી

ઘણા લોકોને મીઠી લસ્સી પસંદ નથી હોતી. આવા લોકો ખારી લસ્સી ટ્રાય કરી શકે છે. ખારી લસ્સી માટે ખાંડને બદલે મીઠું વાપરો

Tamarind Benefits: મીઠી અને ખાટી આમલી ઉનાળામાં ઠંડક આપે છે, જાણો તેના ફાયદા