બાળકોને ખીચડી બીલકુલ પસંદ નથી હોતી, પરંતુ તમે તેને કેટલીક રીતે સ્વાદિષ્ટ બનાવી શકો છો. આવો જાણીએ ખીચડીને ટેસ્ટી બનાવવાની ટ્રીક્સ
દાળની ખીચડી બનાવ્યા પછી તેમાં મીઠા લીમડાની પાન અને લાલ મરચાં ઉમેરો. તેનીથી તે સ્વાદિષ્ટ બનશે.
મેથીને હાથ વડે કસૂરીને તેને ખીચડીની ઉપર નાખો અને પછી તેને ખીચડીમાં મિક્સ કરો. તેનાથી તે સ્વાદિષ્ટ બનશે.
ખીચડી બનાવવા માટે શાકભાજીને તેલને બદલે ઘીમાં તળી લો. તેનાથી ખીચડીનો સ્વાદ વધશે.
દાળની બનાવતી વખતે શાકભાજીના નાના ટુકડા કરીને તેમાં નાખો. તેને ખૂબ મોટા અને જાડા ન કાપો.
ખીચડીમાં શાકભાજીને હંમેશા ફ્રાય કરીને જ નોખવા. આ શાકભાજીની સુગંધ ખીચડીને વધુ સ્વાદિષ્ટ બનાવશે.
જો તમે ચોખા અને દાળને લાંબા સમય સુધી પાણીમાં પલાળી રાખ્યા હોય, તો રાંધતી વખતે મર્યાદિત માત્રામાં પાણી ઉમેરો.
ખીચડીને સ્વાદિષ્ટ બનાવવા માટે તેની ઉપર ડુંગળીના નાના ટુકડા કરીને નાખો. તેનાથી ખીચડી સ્વાદિષ્ટ બનશે.