1 મોટો ચમચો ઘી, 2 કિલો ખજૂર, મેરી બિસ્કીટ, નાળિયેરનું કોપરું.
સૌથી પહેલા એક પેનમાં ઘી ગરમ કરીને ઓગાળી લો.
હવે તેમાં ઠળીયા કાઢેલી ખજૂર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
ખજૂર અને ઘી સારી રીતે મિક્સ કર્યા બાદ થોડી વાર પકાવો.
આ રીતે એક પછી એક બોલ બનાવીને દબાવીને તેના પર બીસ્કિટ મૂકીને રોલ કરો.
હવે રોલ કરેલ બીસ્કિટ કોપરાના ખમણથી ગાર્નિશ કરી એક પ્લેટમાં મૂકો અને ચાકુ વડે ટુકડા કરીને આનંદ માણો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વદુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.