સ્પેશિયલ કાઠિયાવાડી ભાખરી બનાવવાની રીત


By Vanraj Dabhi18, Aug 2024 06:14 PMgujaratijagran.com

સામગ્રી

ઘઉંનો લોટ, તેલ, મીઠું, પાણી, ઘી વગેરે.

સ્ટેપ- 1

લોટમા મીઠું, તેલ નાખ્યા બાદ પાણી ઉમેરોને લોટ મિક્સ કરો.

સ્ટેપ- 2

લોટને કૂણીને તેના નાના-નાના બોલ બનાવો.

સ્ટેપ- 3

હવે તેમાંથી ભાખરી વણીને વેલણની મદદથી ખાડા પડો

સ્ટેપ- 4

હવે ગેસ ઉપર માટીની તાવડી ગરમ કરો અને તેમા ભાખરીને શેકી લો.

સ્ટેપ- 5

એકદમ સરસ ગુલાબી કડક ભાખરી તૈયાર કરો.

સર્વ કરો

હવે તમે ઘી ચોપડીને ગરમા ગરમ કાઠિયાવાડી કડક ભાખરી સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Karela Chips Recipe: ચોમાસામાં કડવા કારેલાની ક્રિસ્પી વેફર ઘરે બનાવો