ડુંગળી,બટાકા,ટામેટાં,લીલા મરચાં,પોહા,મગફળી,તેલ,રાઈ,જીરું,મીઠો લીમડો,મીઠું,ખાંડ,લીંબુનો રસ,કોથમીર,દાડમ,સેવ.
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું,લીલું મરચું,મીઠો લીમડો,હિંગ,મગફળી નાખીને સાંતળો.
હવે તેમાં બટાકા,તલ,મીઠું,ડુંગળી,ટામેટા ઉમેરીને મિક્સ કરીને પકાવી લો.
હવે પોહાને ધોઈને ઉમેરીને બધું મિક્સ કરીને પકાવો
હવે ઉપર કોથમીર,સેવ અને દાડમને ગાર્નિશ કરો.
તૈયાર છે બટાકા પૌવા તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.