પનીર ખાવું દરેક લોકોને પસંદ હોય છે, ચાલો આજે પંજાબી કડાઈ પનીર બનાવવાની રીત જાણીએ.
પનીર,લાલ મરચું,મીઠુ,લીબુંનો રસ,તેલ,કેપ્સિકમ,ડુંગળી,જીરું,લવિંગ,મરી દાણા,ઇલાયચી,લસણ,ટામેટા,તમાલપત્ર,તજ,લાલ મરચું,ધાણાજીરું પાઉડર,મલાઈ,કસૂરી મેથી.
સૌપ્રથમ ચીઝ,કેપ્સીકમ,ટામેટા,ડુંગળીને ક્યુબ્સમાં કાપી લો અને પછી તવા પર ઘી ગરમ કરીને તેમાં થોડું મીઠું અને લાલ મરચું નાખીને સાંતળી લો.
હવે પેનમાં જીરું,ધાણાજીરું,વરિયાળી,કાળા મરી,સૂકા લાલ મરચાને શેકીને પછી તેને પીસી લો.
હવે એક પેનમાં બટર ગરમ કરી તેમાં જીરું,ડુંગળી,આદુ-લસણની પેસ્ટ,મીઠું,હળદર,મરચું,ધાણાજીરું,થોડું પાણી ઉમેરો અને વઘાર તૈયાર કરી લો.
હવે તેમાં પનીર અને કેપ્સિકમ ઉમેરીને બરાબર મિક્સ કરો અને 5-7 મિનિટ માટે પકાવો.
તમારું કડાઈ પનીર તૈયાર છે તમે નાન,પરાઠા કે રોટલી સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.