વેજીટેબલ ઈડલી રેસીપી : આ રીતે ઘરે બનાવો સોફ્ટ અને ટેસ્ટી વેજીટેબલ ઈડલી


By Vanraj Dabhi21, Dec 2023 09:56 AMgujaratijagran.com

ઈડલી રેસીપી

ઈડલીએ સાઉથ ઇન્ડિયન રેસીપી છે પણ હવે ઈડલી બ્રેકફાસ્ટમાં ખવાતી સૌને ભાવતી રેસીપી બની ગયી છે. ચોખા અને અડદ દાળથી બનતી આ રેસીપી નું પોષણમૂલ્ય ખૂબ જ સરસ છે. આને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે.

સામગ્રી

3 વાટકી ચોખા,1 વાટકી અડદની દાળ,1/2 વાટકી પૌવા,2 ચમચી મેથીના દાણા,2 નંગ ગાજર,સ્વાદ મુજબ મીઠું.

સ્ટેપ- 1

ચોખા અને પૌવા ને ધોઈને એક વાસણમાં પલાળો અને બીજા વાસણમાં દાળ અને મેથીના દાણા પલાળો ત્યારબાદ બંનેને 6 કલાક સુધી પલાળી રાખો.

સ્ટેપ- 2

પલાળેલા ચોખા,પૌવા,દાળ અને મેથીના દાણાને મિક્સરમાં બારીક પીસી લો અને બંને મિશ્રણ ભેગા કરી બરાબર ફીણીને મિક્સ કરી લો. ઢાંકીને આથો આવવા માટે રાત ભર અથવા 7 થી 8 કલાક રાખો.

You may also like

Malai Kofta Recipe: 5 સ્ટાર હોટેલ મલાઈ કોફ્તા બનાવવાની સરળ ટિપ્સ

Recipe: આ રીતે ઘરે બનાવો હૈદરાબાદી સ્ટાઈલ ઈડલી, ખાઈને બધા પૂછશે બનાવવાની રીત

સ્ટેપ- 4

કૂકર ઠંડુ થાય એટલે સ્ટેન્ડને કૂકરમાંથી કાઢી ઈડલી મોલ્ડમાંથી કાઢી લો.

સ્ટેપ- 5

હવે તમારી ઈડલી તૈયાર થઈ ગઈ છે તમે તેને ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ખજૂર બિસ્કીટ રેસીપી : શિયાળામાં ખજૂર-બિસ્કીટનો હેલ્દી નાસ્તા ટ્રાય કરો