હોમ મેઇડ ગુલાબજળ


By Vanraj Dabhi23, Feb 2024 05:15 PMgujaratijagran.com

સામગ્રી

ગુલાબ,પાણી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ ગુલાબની પાંદડીઓ અલગ કરી લો.

સ્ટેપ- 2

હવે ગેસ પર નોન સ્ટીક પેનમાં એક વાટકી ઉલટી અને તેની ઉપર બીજી વાટકી સુલટી મૂકો.

સ્ટેપ- 3

હવે પેનમાં ગુલાબની પાંદડીઓ ફેલાવીને ઉપર ઢાંકણ ઢાકી દો.

સ્ટેપ- 4

થોડી વારમાં વરાળથી વાટકીમાં ગુલાબજળ એકત્રિત થઈ જશે.

ગુલાબજળ તૈયાર

બજાર કરતા પણ સરસ ગુલાબજળ બનીને તૈયાર થઈ ગયું છે.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઢાબા સ્ટાઈલ સેવ ભાજી બનાવવાની રીત