ભગવાનને બધી પ્રકારની વસ્તુઓ અર્પણ કરી હશે છે પરંતુ ભગવાન કૃષ્ણને તો માખણ મિશ્રી સૌથી વધુ ગમે છે. તો જન્માષ્ટમીના તહેવાર પર કાન્હાને માખણ મિશ્રી અર્પણ કરી શકો છો.
દહીં, કેસર, ખાંડ, બરફના ટુકડા, તાજા ફુદીનાના કે તુલસીના પાન.
સૌ પ્રથમ એક મિક્સર જારમાં બરફના ટુકડા ઉમેરો અને દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
હવે તેમાં તૈયાર થયેલ માખણને બહાર કાઢી તેમાં કેસર, ખાંડ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેની ઉપર ફુદીનાના પાનથી ગાર્નિશ કરી લો.
કાન્હાજીને પ્રસાદ અર્પણ કરવા માટે માખણ મિશ્રી તૈયાર છે.
તમે પ્રસાદ કૃષ્ણ ભગવાનને અર્પણ કરીને માખણ મિશ્રીનો આનંદ માણી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.