ઓટ્સની ખીચડી ઘરે બનાવવાની રીત


By Vanraj Dabhi04, Jan 2024 02:55 PMgujaratijagran.com

સામગ્રી

1/2 કપ ઓટ્સ, 1/2 કપ મગની દાળ, 1/2 ટી સ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન ઘી, મીઠું સ્વાદ મુજબ, 1/2 કપ પાણી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ મગની દાળને ધોઈને 1/2 કલાક પલાડી દો.

સ્ટેપ- 2

હવે કૂકરમાં ઓટ્સ, મગની દાળ, મીઠું, હળદર,પાણી અને ઘી ઉમેરીને ગેસ પર મૂકો.

સ્ટેપ- 3

કૂકરની 2 સીટી વાગે ત્યાં સુધી પકાવીને ગેસ બંધ કરી દો.

સ્ટેપ- 4

હવે કૂકરમાંથી હવે નિકળી જાય પછી ઢાંકળ ખોલી બરોબર મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે તમારી ઓટ્સની ખીચડી, તમે તેને ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કેળાનો મિલ્ક શેક ઘરે બનાવવાની રીત