સુપર હેલ્ધી અને સ્વાદિષ્ટ આખા મગની દાળ રેસીપી


By Vanraj Dabhi05, Feb 2024 11:12 AMgujaratijagran.com

સામગ્રી

આખા મગ,ટામેટા,હળદર પાવડર,સ્વાદ પ્રમાણે મીઠું,પાણી,ઘી,રાઈ,જીરું,મીઠો લીંબડો,લસણ,ડુંગળી,લાલ મરચું પાવડર,ધાણા પાવડર,કોથમીર.

સ્ટેપ- 1

એક કૂકરમાં મગ,પાણી,આખા ટમેટા,હળદર,મીઠું ઉમેરીને 15-20 મિનિટ બાફી લો.

સ્ટેપ- 2

હવે કૂકરનું ઢાંકણ ખોલી ટમેટાની છાલ કાઢીને ચમચા વડે મિક્સ કરી લો.

સ્ટેપ- 3

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું,મીઠો લીમડો,લલણની પેસ્ટ,સમારેલ ડુંગળી,હળદર-મરચું પાવડર,ધાણાજીરું,ગરમ મસાલો ઉમેરીને સાતળી લો.

સ્ટેપ- 4

થોળી વાર ગેસ પર પકાવીને કોથમરી ગાર્નિશ કરી લો.

સર્વ કરો

સર્વિશીંગ ડિશમાં લઈને તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હોમ મેઈડ ચટણી : લસણ-ડુંગળીની ચટણી