વાળનો ગ્રોથ અટકી ગયો હોય તો આ હોઈ શકે છે કારણ, આવી રીતે મેળવો છૂટકારો


By Sanket M Parekh05, Sep 2023 04:26 PMgujaratijagran.com

વાળ

સૌ કોઈ પોતાના વાળ લાંબા અને સિલ્કી કરવા માંગે છે. જ્યારે કેટલાક લોકો અનેક સમસ્યાનો સામનો કરે છે.

વય વધવી

વય વધવાની અસર વાળના ગ્રોથ પર પણ પડે છે. વય વધવાથી વાળનો ગ્રોથ ઘટી જાય છે.

તણાવ

ઘણી વખત લોકો તણાવનો શિકાર થઈ જાય છે. આવા લોકોમાં વાળ ખરવાની તેમજ ગ્રોથ ઘટવાની સમસ્યા હોય છે. વાળને વધારવા માટે તણાવ ઓછો કરવો જોઈએ.

હોર્મોન અસંતુલન

હોર્મોનમાં અસંતુલન થવાથી વાળનો ગ્રોથ અટકી જાય છે. આ માટે પોષણયુક્ટ આહાર લેવો જોઈએ.

થાઈરૉઈડ

જો તમને થાઈરૉઈડની સમસ્યા હોય, તો વાળનો ગ્રોથ ઓછો થવા લાગે છે. આ ઉપરાંત વાળ પણ ખરવા લાગે છે.

આમળાનું સેવન

જો તમે તમારા વાળને લાંબા અને મજબૂત બનાવવા માંગતા હોવ, તો આમળાનું સેવન કરી શકો છો. જેમાં વિટામિન સી હોય છે, જે વાળના ગ્રોથ માટે સારૂ રહે છે.

હેયર સ્ટાઈલિંગ પ્રોડક્ટ્સ

વાળના ગ્રોથને જાળવી રાખવા માટે હેર સ્ટાઈલિંગ પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી વાળ સિલ્કી પણ બને છે.

લાકડાના વાસણોની જાળવણી કેવી રીતે કરવી