Dal Dhokli: પરફેક્ટ ગુજરાતી દાળ ઢોકળી રેસીપી


By Vanraj Dabhi24, Oct 2024 02:28 PMgujaratijagran.com

ગુજરાતી દાળ ઢોકળી

ગુજરાતીઓની ફેમસ રેસીપી ગુજરાતી દાળ ઢોકળીને તમે ઘરે ટ્રાય કરવા માટે આ રેસીપી અત્યારે જ નોંધી લો.

ઢોકળીની સામગ્રી

ઘઉંનો લોટ,ચણાનો લોટ,મીઠું,મરચું પાવડર,હળદર પાવડર,અજમો,તેલ.

દાળની સામગ્રી

તુવેર દાળ,મીઠું,કોકમ,પાણી,લીંબુનો રસ,ગોળ,આદુ-લીલા મરચાની પેસ્ટ,મરચું પાવડર,કાજુ,મીઠો લીમડો, હળદર પાવડર,ઘી,તેલ,જીરું,રાઈ,હિંગ,લાલ મરચાં,તજ,લવિંગ,કોથમીર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ,ચણાનો લોટ,મરચું,હળદર,અજમો,મીઠું અને નાખી લોટ બાંધી લો.

સ્ટેપ-2

હવે લોટનો એક નાનો બોલ લઈને પાટલા પર વણી ચપ્પુની મદદથી ચેકા પાડીને ઢોકળી તૈયાર કરી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં તજ,લવિંગ,તમાલપત્ર વગેરે મસાલા ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-4

હવે તેમાં ચણાની દાળનું મિશ્રણ,હળદર,મરચું,મીઠું ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે તેમાં તૈયાર કરેલા ઢોકળી નાખીને થોડીવાર પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે દાળ ઢોકળીની રેસીપી, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dry Kachori: જામનગરની પ્રખ્યાત ખસ્તા અને મસાલેદાર સૂકી કચોરી