ખીચું નાસ્તામાં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેને બનાવવામાં પણ ખૂબ જ સરળ હોય છે,આવો જાણીએ તેની સરળ રેસીપી.
ચોખાનો લોટ,જીરું,અજમો,સ્વાદ મુજબ મીઠું,સોડા,અથાણું મસાલો,લસણની કળીઓ,લીલા મરચા,ચીલી ફ્લેક્સ.
ખીચું બનાવવા માટે સૌપ્રથમ એક તપેલીમાં 1 વાડકી ચોખાના લોટ,3 વાડકી પાણી નાખી તેને ઉકાળો.
હવે તેમાં જીરું,અજમો,મીઠું,સોડા અને લસણવાળા મરચું ઉમેરીને થોડીવાર ઉકાળો.
હવે તેમાં ચોખાનો લોટ ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને હલાવતા રહો જેથી કરીને કોઈ ગઠ્ઠા ન રહે.
હવે પેનને ઢાંકીને થોડીવાર ચડવા દો,હવે ઘેચુ તૈયાર છે.
હવે તેની ઉપર અથાણાનો મસાલો છાંટીને મિક્સ કરીને ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.