દૂધપાક એ એક સ્વીટ રેસીપી છે, જે શ્રાદ્ધમાં ખાસ બનાવવામાં આવે છે, ચાલો જાણીએ તેની રેસીપી.
દૂધ,ચોખા, ઘી, ખાંડ, મિલ્ક પાઉડર, બદામ, પીસ્તા, ચારોડી, એલચી પાઉડર, જાયફળ પાઉડર.
સૌ પ્રથમ એક પેનમાં દૂધ કરમ કરવા મૂકો અને તેમાં ઘી અને ચોખા ઉમેરીને પકાવો.
હેવ એક નોનસ્ટીક પેનને ઘીથી થોડું ગ્રીસ કરી તેમાં દૂધની ક્રીમ, ખાંડ, મિલ્ક પાવડર ઉમેરીને મિક્સ કરી લો.
હવે દૂધમાં પકાવેલ ચોખાના મિશ્રણમાં ઉમેરીને પાકવા દો.
હવે તેમાં સમારેલા ડ્રાયફ્રૂટ્સ અને કેસર વાળું દૂધ ઉમેરીને મિક્સ કરી લો.
હવે સારી રીતે ઉકાળીને પકાવીને તેમાં એલચી અને જાયફળ પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે ગુજરાતી સ્ટાઈલ ટેસ્ટી દૂધપાક તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.