Winter pickle : શિયાળામાં રાઈતા મરચાં બનાવાની રેસીપી નોંધી લો


By Vanraj Dabhi12, Dec 2023 10:00 AMgujaratijagran.com

અથાણાંની રેસીપી

શિયાળામાં દરમિયાન મસાલા માર્કેટમાં અલગ અલગ પ્રકારના આચાર જોવા મળતા હોય છે પરતું આ જો તમે લીલા મરચાના રાયતાનો ટેસ્ટ માણવા માંગતા હોવ તો આ રીતે તમે ઘરે ટ્રાય કરી શકો છો.

સામગ્રી

500 ગ્રામ મરચાં, 1 કપ રાય કુરિયા, 3 ચમચી મીઠું,1 ચમચી હળદર પાવડર, 1 ચમચી હિંગ, 2 ચમચી અજમો, 8 ચમચી તેલ, 2 ચમચી લીંબુનો રસ.

અથાણું બનાવવા માટેના અક્ટ્રા મસાલા

3 ચમચી સરસવ, 1 ચમચી મેથી, 2 ચમચી વરિયાળી, અડધી ચમચી કલોંજી.

અથાણું બનાવવાની રીત

એક કડાઈને ગરમ કરો અને તેમાં સરસવ, મેથી, વરિયાળી અને કલોંજીના દાણા નાખીને 2 મિનિટ માટે ફ્રાય કરો.

You may also like

આથેલાં મરચાં કેવી રીતે બનાવવા,જાણી લો ગુજરાતી સ્ટાઇલમાં રાયતા મરચાની રેસીપી

લીલા મરચા ખાવાથી આ આડ અસરો થાય છે, જાણી લો

તેલ મિક્સ કરો

પીસેલા મસાલામાં હળદર, હિંગ અને મીઠું ઉમેરો. તેમાં એક ચમચી તેલ અને બે ચમચી લીંબુનો રસ પણ નાખો.

મરચાંમાં આ મિશ્રણ ભરો

હવે આ સમારેલા મરચામાં તેમે હાથથી દબાવીને મિશ્રણને ભરો જેથી તે બહાર ન આવે.

બરણીમાં ભરો

હવે એક સ્વચ્છ કાચની બરણીમાં લીલા મરચા ભરી લો. ઉપર 1 ટેબલસ્પૂન તેલ અને 4 ચમચી લીંબુનો રસ ઉમેરો.

મિક્સ કરો

ઢાંકણું બંધ કરીને જારને હળવા હાથે હલાવો. 5-6 દિવસ સૂર્યપ્રકાશમાં રાખો. આ અથાણું એક મહિના સુધી સરળતાથી ચાલશે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સુરતની પ્રખ્યાત વાનગીઓ