આજે અમે તમને એવી વાનગીઓ વિશે જણાવીશું કે તેના વિશે તમે કદાચ અજાણ હશો, ગુજરાતની આ પ્રચલીત કહેવત તો સાંભળી જ હશે કે સુરતનું જમણ ને કાશીનું મરણ આ નસીબદારને જ મળે, આ કહેવત કેવી રીતે પ્રખ્યાત થઈ તેના વિશે આજે વિગતવાર જાણીશું.
આ કહેવતનો અર્થ એ થાય છે કે જમવા માટે સુરત અને મૃત્યુ માટે કાશી સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
જમવાની વાત માટે સુરતની વિવિધ વાનગી જેવી કે સુરતનો લોચો, ખમણી,ની ઘારી,ઊંધીયું અને બીજી ધણી વાનગીઓ પ્રખ્યાત છે.
પુરાણોમાંથી મળતી જાણકારી મુજબ ભગવાન મહાદેવએ કાશીને વરદાન આપ્યું છે કે જે કોઈનું પણ મૃત્યુ કાશીમાં થશે તેને સ્વર્ગમાં પણ શ્રેષ્ઠ સ્વર્ગની પ્રાપ્તિ થશે તેથી કાશી નામ સાંભળતા જ આધ્યાત્મિકતાની અનુભૂતિ થાય છે અને કાશીમાં મૃત્યુ થાય તો લોકોએ મૃત્યુને સર્વશ્રેષઠ માને છે.
સુરતી લોચો, સુરતની ઘારી, રસાવાળું ખમણ, આલુપૂરી, નાનખટાઈ, સુરતના ખાઉશા, કૉલિજન ભેળ, સુરતી ઊંધિયું વેગેરે અહીં પ્રખ્યાત છે.
તમારે સુરત જવાનું થાય ત્યારે આ વાનગીઓનો ટેસ્ટ માણવાનું ભુલશો નહીં.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી રસપ્રદ વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.