પરફેક્ટ નાયલોન ખમણ ઢોકળા બનાવવાની રીત


By Vanraj Dabhi26, Feb 2024 11:18 AMgujaratijagran.com

સામગ્રી

બેસન,પાણી,મીઠું,ખાંડ,લિંબુ,તેલ,બેકિંગ સોડા,રાઈ,હિંગ,લીલાં મરચાં.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ ચાળી લો.

સ્ટેપ- 2

હવે બીજા બાઉલમાં પાણી,મીઠું,ખાંડ,લીંબુના ફૂલ,2 ચમચી તેલ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 3

હવે તેમાં ચાળેલો ચણાનો લોટ ઉમેરીને સ્મૂધ બેટર બનાવી લો.

સ્ટેપ- 4

હવે એક ઢોકળીયામાં પાણી ગરમ કરી તેમાં સ્ટેન્ડ પર એક થાળીમાં તેલ ગ્રીસ કરીને મૂકો.

સ્ટેપ- 5

હવે તેમાં બેટર રેડીને પકાવવા મૂકો. અને એક વઘારીયામાં વઘાર તૈયાર કરી લો.

સર્વ કરો

ખમણ ઢોકળા તૈયાર છે તેના ટુકડા કરીને તેના પર વઘાર રેડી સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વેજિટેબલ અપ્પમ : ઇન્સ્ટન્ટ વેજ અપ્પમ ઘરે બનાવવાની રીત