શિયાળામાં પરફેક્ટ દહીં જમાવવાની રીત


By Vanraj Dabhi08, Jan 2024 11:33 AMgujaratijagran.com

દહીં રેસીપી

શિયાળામાં ઘણીવાર દહીં જામતું નથી, અને આપણે દૂધની દૂકાનેથી દહીં લેવા જવું પડે છે, તેથી આજે અમે શિયાળામાં દહીં પરફેક્ટ રીતે જમાવવાની કેટલીક રીત જણાવીશું જેની મદદથી તમે પણ ઘરે દહીં બનાવી શકો છો, ચાલો જાણીએ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ ગરમ કરો.

સ્ટેપ- 2

દૂધને થોડી વાર ઠંડુ થવા દો.

સ્ટેપ- 3

હવે કૂકરમાં બે ગ્લાસ પાણી નાખીને ગરમ કરી તેમાં એક સ્ટેડ રાખીને એક બીજી તપેલીમાં ગરમ કરેલ દૂધ નાખી તેમાં થોડુ દહીં મેળવી કૂકરમાં મૂકો.

સ્ટેપ- 4

તપેલી ઢાંકી અને તેના પર કૂકરનું ઢાંકણ બંધ કરી દો.

સર્વ કરો

આપણું પરફેક્ટ દહીં તૈયાર થઈ ગયુ છે. તેમે તેને સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પાપડી ચાટ બનાવવાની રીત