Tawa Dhokla Recipe : આ રીતે ઘરે જ ટ્રાય કરો તવા મસાલા ઢોકળા


By Vanraj Dabhi07, Jan 2024 04:31 PMgujaratijagran.com

સામગ્રી

સૂજી - 1 કપ,બેસન - 1/2 કપ,દહીં - 1/2 કપ,લીલા મરચાં - 1 ચમચી,કેપ્સીકમ - 2 ચમચી,ગાજર - 1 ચમચી,કોથમીર,હળદર પાવડર, ફ્રૂટ સોલ્ટ,લીંબુ સરબત,તેલ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં રવો,ચણાનો લોટ,દહીં, મિક્સ કરો.

સ્ટેપ- 2

હવે તેમાં કેપ્સીકમ,ગાજર,કોથમરી વગેરે મસાલા નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ- 3

આ મિશ્રણમાં ફ્રૂટ સોલ્ટ અને લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી રાઈ, મરી, લીમડાના પાન, કોથમીર, લીલા મરચાંના કટકા નાખીને ઢોકળાંનું ખીરા પાથરી દો.

સ્ટેપ- 5

હવે તેની પર લાલ મરચું છાંટીને ઢાંકળ ઢાંકીને એક સાઈડ સ્ટીમ કરો અને પછી બીજી બાજુ સ્ટીમ કરો.

સર્વ કરો

હવે એક પ્લેટમાં બહાર કાઢીને ચપ્પુની મદદથી ચોરસ ટુકડા કરીને ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હોમ મેઇડ ચટણી : આ રીતે ઘરે જ બનાવો ખજૂર-આમલીની ચટણી