આ રીતે ઘરે જ બનાવો વિન્ટર સ્પેશિયલ કાઠિયાવાડી ભાખરી


By Vanraj Dabhi30, Dec 2023 02:23 PMgujaratijagran.com

સામગ્રી

500 ગ્રામ ઘઉંનો લોટ, 100 ગ્રામ તેલ, સ્વાદ મુજબ મીઠું, જરૂર મુજબ પાણી, ઘી વગેરે.

સ્ટેપ- 1

લોટમા મીઠું, તેલ નાખ્યા બાદ પાણી ઉમેરોને લોટ મિક્સ કરો.

સ્ટેપ- 2

લોટને કૂણીને તેના નાના-નાના બોલ બનાવો.

સ્ટેપ- 3

હવે તેમાંથી ભાખરી વણીને વેલણની મદદથી ખાડા પડો

સ્ટેપ- 4

હવે ગેસ ઉપર માટીની તાવડી ગરમ કરો અને તેમા ભાખરીને શેકી લો.

સ્ટેપ- 5

એકદમ સરસ ગુલાબી કડક ભાખરી તૈયાર કરો.

સર્વ કરો

હવે તમે ઘી ચોપડીને શિયાળાની ગુલાબી ઠંડીમાં ગરમાગરમ કાઠિયાવાડી કડક ભાખરી સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

લીલા લસણની ચટણી આ રીતે ઘરે બનાવો