બટાકાની પતરીના ભજીયા બનાવવાની રીત


By Vanraj Dabhi17, Feb 2024 03:59 PMgujaratijagran.com

બટાકાના ભજીયા

આમ તો ભજીયાની અનેક વેરાયટી હોય છે પરંતુ સૌથી જડપથી બની જતા હોઈ એ છે બટાટાની પતરીના ભજીયા છે.

સામગ્રી

બટાટાની સ્લાઈસ,ચણાનો લોટ,મીઠું,હળદર,હિંગ,સોડા,તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ બટાટાને ધોઈને તેની સ્લાઈસ કરી લો.

સ્ટેપ-2

એક બાઉલમાં ચણાનો લોટ,મીઠું,સોડા,હિંગ,હળદર અને જરૂર મુજબ પાણી ઉમેરીને બેટર તૈયાર કરો.

સ્ટેપ-3

તેલ ગરમ કરો અને પછી બટાટાની સ્લાઈસને બેટરમાં ડીપ કરી કરી ગરમ તેલમાં ભજીયા તળી લો.

સર્વ કરો

તૈયાર છે બટાટાની પતરીના ભજીયા તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત