ચણાનો લોટ,કોથમરી,મીઠું,અજમો,પાણી,તેલ.
સૌ પ્રથમ કોથમરીને ધોઈ સરખી સાફ કરી લો.
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ,મીઠું,અજમો ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં થોડું પાણી ઉમેરીને સ્મૂધ બેટર બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને કોથમરીને ચણાના બેટરમાં કોટ કરીને તળી લો.
થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુઘી તળીને બહાર કાઢીને સર્વ કરો.
રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.