ચીકુ 8 થી 9,1 ચમચી ખાંડ,500 મિલી દૂધ,1 ચમચી ચોકલેટ સ્પ્રેડ અથવા ન્યુટેલા,સમારેલી બદામ.
સૌ પ્રથમ ચીકુની છાલ ઉતારીને તેમાંથી બીજ કાઢી લો.
હવે તેના ટુકડા કરી એક મિક્સર જારમાં નાખી તેમાં ખાંડ અને દૂધ ઉમેરો.
હવે તેમાં ચોકલેટ સ્પેડ અથવા ન્યુટેલા ઉમેરીને મિક્સ કરી લો.
થોડીવાર મિક્સ કરીને એક વાસણમાં કાઢી લો.
હવે ગ્લાસમાં લઈને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.