Recipes: ચણાના લોટ વાળું મેથી વટાણાનું શાક આ રીતે ઘરે બનાવો


By Vanraj Dabhi10, Aug 2024 02:29 PMgujaratijagran.com

મિક્સ સબ્જી

દરેક લોકોએ રીંગણ-બટાકા અને વટાણાનું મિક્સ શાક તો ખાધુ જ હશે, પરંતુ તમે ક્યારેય બેસન મેથી વટાણાનું શાક નહીં ટ્રાય કર્યું હોય, નોંધી લો રેસીપી.

સામગ્રી

બેસન, લીલી મેથીના પાન, લીલા વટાણા, તેલ, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, જીરું, આદુ-લીલા મરચાની પેસ્ટ,હીંગ, કસુરી મેથી, ધાણાજીરું,પાણી, દહીં.

સ્ટેપ-1

સૌ પ્રથમ લીલી મેથીના પાન ધોઈ એક બાઉલમાં નાખી તેમાં એક ચમચી મીઠુ મિક્સ કરી થોડી વાર રેસ્ટ થવા દો.

સ્ટેપ-2

હવે એક પેનમા તેલ ગરમ કરી તેમાં જીરું, આદુ-મરચાની પેસ્ટ,હીંગ, હળદર, કસુરી મેથી ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેમાં ધાણાજીરું, લીલા વટાણા અને થોડું પાણી ઉમેરી મિક્સ કરી પકાવી લો.

સ્ટેપ-4

હવે તેમાં થોડુ દહીં ઉમેરીને ગ્રેવી બનાવી લો.

સર્વ કરો

તૈયાર છે મેથી મટરની સબ્જી, તમે ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Olympic 2042માં ભારતને સિલ્વર મેડલ અપાવનાર નીરજ ચોપરાના જીવન, શિક્ષણ, કુટુંબ વિશ