નીરજ ચોપરાનાનો જન્મ 24 ડિસેમ્બર, 1997ના રોજ, ભારતના હરિયાણાના પાણીપત જિલ્લામાં થયો હતો
નીરજ ચોપરાના ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે ,તેમના પિતા સતીશ કુમાર ખેડૂત છે.
નીરજ ચોપરાએ કુરુક્ષેત્ર યુનિવર્સિટીથી તેમની બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી છે.
અગિયાર વર્ષની ઉંમરે, નીરજ ચોપરાનો પ્રથમ વખત ભાલા ફેંકની રમત સાથે પરિચય થયો હતો, તેમના પ્રદરશન થી તેમને સૌને પ્રભાવી કરી દીધા હતા.
નીરજ ચોપરા 2012માં નેશનલ જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાંથી ગોલ્ડ મેડલ જીત્યો જે તેમની પહેલી મોટી સિદ્ધિ હતી
87.58 મીટરના થ્રો સાથે એથ્લેટિક્સમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતીને વિશ્વસ્તરે ભારતનું નામ ઉજ્જવળ કર્યું
ચોપરાએ ફાઇનલમાં 89.45 મીટર ફેંકીને ભારતને સિલ્વર મેડલ આપાવીને તેમના માતા પિતા અને દેશનું નામ રોશન કર્યું.