ઘણા લોકોને ભોજન સાથે સંભારો ખાવાનું પસંદ હોય છે, તમે મરચા-ગાજરનો સંભારો તો ખાધો હશે પરંતુ આજે અમે તમને ગુંદાનો સંભારો બનાવવાની રીત જણાવીશું.
પાકાં ગુંદા, ચણાનો લોટ, મીઠું, મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ખાંડ, તેલ.
સૌ પ્રથમ ગુંદામાંથી ઠળિયા કાઢી લો અને
હવે એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, મરચું,હળદર, ધાણાજીરું, ખાંડ અને તેલ નાખી મિક્સ કરો.
હવે ગુંદામાં તૈયાર કરેલ મસાલો ભરો
હવે પેનમાં તેલ ગરમ કરી ગુંદાને ધીમા તાપે પકાવી લો
તૈયાર છે ભરેલા ગુંદા, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.