બીટમાંથી ઘરે બનાવો હેર ડાઈ,જાણી લો


By Vanraj Dabhi02, Jun 2024 05:30 PMgujaratijagran.com

હેર ડાય માટે બીટનો ઉપયોગ

આજકાલ મહિલાઓ પોતાના સફેદ વાળને કાળા બનાવવા માટે અલગ-અલગ રંગના હેર ડાઈનો ઉપયોગ કરે છે. તમે ઘરે બીટની મદદથી તમારા વાળને કુદરતી રીતે કાળા બનાવી શકો છો? ચાલો જાણીએ કેવી રીતે.

સામગ્રી

બીટ પલ્પ,મેંદી પાવડર અને આમળા પાવડર.

બનાવવાની રીત

હવે એક મોટા બાઉલમાં બીટનો પલ્પ,મહેંદી પાવડર,આમળા પાવડર ઉમેરીને મિક્સ કરી લો.

વાળ પર કેવી રીતે લગાવશો

તૈયાર કરેલી પેસ્ટ તમારા વાળમાં સારી રીતે લગાવો અને 2-3 કલાક પછી તમારા વાળ ધોઈ લો.આ રીતે તમારા વાળનો કલર સરળતાથી કુદરતી રીતે બની શકે છે.

સિલ્કી વાળ માટે હેર ડાઈ

સિલ્કી વાળ માટે હેર ડાઈ

આ હેર ડાઈ માટે તમે નારિયેળ તેલ અને બીટની મદદ લઈ શકો છો. તેનાથી વાળમાં ચમક આવે છે.

પેસ્ટ બનાવો

આ માટે સૌથી પહેલા એક મોટુ બીટ લઈને કાપો અને તેનો રસ કોઢો ત્યારબાદ રસને બાઉલમાં નાખીને તેમાં 4 થી 5 ટીપાં નારિયેળ તેલ ઉમેરો અને મિક્સ કરો.

આ રીત વામાં લગાવો

હવે આ રસને બ્રશની મદદથી વાળ અને મૂળમાં સારી રીતે લગાવો.આ પેસ્ટને લગભગ 2 કલાક સુધી લગાવ્યા બાદ તમારા વાળ ધોઈ લો.

બીટના ફાયદા

તેનો ઉપયોગ કરવાથી હેર ડાઈ ડેન્ડ્રફ અને વાળની ​​ડ્રાયનેસ દૂર કરે છે અને ચમકદાર બનાવે છે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

4 સરળ સ્ટેપમાં બનાવો, સમર સ્પેશિયલ સત્તુ શરબત