Bad Cholesterol: દવા વિના નસોમાંથી નીકળી જશે બેડ કૉલેસ્ટ્રોલ, બસ પીવું પડશે આ જ્


By Sanket M Parekh07, Feb 2025 03:48 PMgujaratijagran.com

ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી શું થાય?

જો શરીરમાં ખરાબ અર્થાત LDL કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો, બૉડીમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે નથી થઈ શકતું.

બેડ કોલેસ્ટ્રોલ કેટલું હોવું જોઈએ

એક વ્યક્તિમાં બેડ કોલેસ્ટ્રોલનું લેવલ 100mg\dlથી ઓછું હોવું જોઈએ. જ્યારે ગુડ કોલેસ્ટ્રોલનું લેવલ 60 mg\dLથી વધારે હોવું જોઈએ.

કોલેસ્ટ્રોલ વધવાના લક્ષણ

કોલેસ્ટ્રોલ વધવાના લક્ષણોમાં શ્વાસ ચઢવો, છાતીમાં દુખાવો થવો, નબળાઈ અનુભવવી, થાક લાગવો વગેરે સામે છે. તો ચાલો જાણીએ બેડ કોલેસ્ટ્રોલનું લેવલ કેવી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ...

બેડ કોલેસ્ટ્રોલ કેવી રીતે ઘટાડશો

બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવા માટે તમારા માટે ટામેટાનું જ્યૂસ એક બેસ્ટ ઑપ્શન સાબિત થઈ શકે છે.

ટામેટાનું જ્યૂસ

ટામેટામાં લાઈકોપીન નામનું તત્વ મળી આવે છે. જે લિપિડના સ્તરને સુધારવામાં મદદ કરે છે. જેના પરિણામે કોલેસ્ટ્રોલનું લેવલ ઘટી જાય છે.

રિસર્ચમાં થયો ખુલાસો

એક રિસર્ચ અનુસાર, એક વર્ષ સુધી મીઠા વિનાનું ટામેટાનું જ્યૂસ પીવાથી અનેક લોકોનું LDL કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવ્યું છે.

કાળા મરી અને હળદરને મધ સાથે ખાશો તો શું થશે?