વધતો વજન આજે મોટા ભાગના લોકોની સમસ્યા બની ગઈ છે. સ્થૂળતા શરીરમાં ઘણી સમસ્યા લાવે છે. વજન ઘટાડવા માટે બેલેન્સ લાઈફ સ્ટાઈલ અને પૌષ્ટિક ડાયટ જરૂરી છે.
હોર્મોનલ અસંતુલન, ખરાબ મેટાબોલિઝમ, આનુવંશિક અને ખરાબ જીવનશૈલીના કારણે સ્થૂળતા આવે છે.વેટ લોસ માટે આયુર્વેદિક એક્સપર્ટ ડો દીક્ષા ભાવસાર આ માટે ટિપ્સ જણાવે છે.
તેને બનાવવા માટે 1 ગ્લાસ પાણીમાં આદુનો ટુકડો, વરિયાળી, અજમા, તિખાનો પાવડર અને ધાણા નાંખીને 3 મિનિટ ઉકાળો. પછી રોજ ખાલી પેટે તને પીવો.
રોજ સૂર્ય નમસ્કાર કરવાથી હોર્મોનલ સંતુલન, મેટાબોલિઝમ અને આંતરડા દ્વારા પોષકતત્વોનું અવશોષણ સારી રીતે થાય છે. એટલા માટે રોજ 12 વાર તેને કરો.
તે બ્લડ સર્ક્યુલેશન અને ડાઈજેશન સુધારે છે. જે તાત્કાલિક ડિટોક્સ કરે છે અને પેટની ચરબીને ઓગાળે છે. રોજ એક હજાર વાર કરો.
સારી ઊઘ લેવાથી પણ વજન ઘટે છે. 7-8 કલાક સારી ઊંઘ લેવાથી લિવર ડિટોક્સ, હોર્મોનલ અસતુલને દૂર કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
ગરમ પાણી મેટાબોલિઝમ સુધારે છે. શરીરમાં જામેલી ચરબીને ઓગાળે છે.
ફાસ્ટિંગ સીઆઈએફમાં સવારથી લઈ 8 કલાક સુધી ભોજન કરી શકાય છે. સૂર્યાસ્ત પહેલા કે સૂર્યાસ્તના એક કલાકમાં અંતિમ ભોજન લઈ લેવું પછી કંઈ ન ખાવું.