ગ્રીન ટી ચરબી બર્ન કરવા માટે ખૂબ જ મદદ કરે છે.
લીંબુ પાણી સવારે ખાલી પેટ પીવીથી વજન ઘટાડાવામાં મદદ કરે છે.
બ્લેક ટી પીવાથી તમે ઓછી કેલરી લેશો અને તમારું વજન જલ્દી ઘટશે.
આદુ વાળી ચા પણ વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે.
સવારે ખાલી પેટ એપલ સાઇડર વેનિગર પીવાથી તમારું પેટ ભરેલું રાખશે જેનાથી તમારું વજન ઝડપથી ઘટશે.
નારિયેળનું પાણી પીવીથી વજન ઝડપથી ઘટાડે છે.
આખી રાત જીરાને પલાળીને સવારે તેને પીવાથી ઝડપથી વજન ઘટે છે.